દમણની જિલ્લા અને સત્ર ન્યાયાલયનો ચુકાદોઃ પિતરાઈ ભાઈની હત્યાના આરોપીને આજીવન જેલની સજા
ઓક્ટોબર, 2018માં આરોપીએ પોતાના ભાઈને સુરતથી દમણ ફરવા બોલાવી દારુ પિવડાવી નશાની હાલતમાં હત્યા કરી લાશને વરકુંડ પોલીટેક્નિકની પાસે કિચ્ચડવાળી જમીનમાં ફેંકી દીધી હતી (વર્તમાન...

