સમસ્ત સંઘપ્રદેશ મહિલા સશક્તિકરણના પર્યાય અને મહિલાઓના આદર્શ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને વધાવવા ઘેલુ બન્યું છે
આજે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ સરકારી નહીં પરંતુ પ્રદેશની મહિલાઓની સક્રિય ભાગીદારીનો બન્યો છે આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના મુખ્ય અતિથિ પદે...

