March 5, 2026
Vartman Pravah

Category : તંત્રી લેખ

Breaking Newsતંત્રી લેખદમણ

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 આજે ભગવાન રામના પ્રાગટય દિન નિમિત્તે સમગ્ર દમણ રામમય બની ગયું હતું. ભગવાન રામની શોભાયાત્રામાં સંપૂર્ણ દમણ ઉમટી પડયું...
Breaking Newsતંત્રી લેખદમણદેશસેલવાસ

દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજના વાર્ષિક મહોત્‍સવમાં યુનિવર્સિટી ટોપર કુ.પૂજાનું કરાયેલું અભિવાદન

vartmanpravah
દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ ચેરમેન પદ્મશ્રી ડો. એસ.એસ.વૈશ્‍યના માર્ગદર્શન અને એક્‍ઝિક્‍યુટીવ સેક્રેટરી અસ્‍પી દમણિયાના પ્રયાસથી પ્રગતિના અનેક સોપાનો સર કરી રહી છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsતંત્રી લેખદમણદીવસેલવાસ

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી દાનહ અને દમણ-દીવના જનપ્રતિનિધિઓની સહયાત્રાથી એક્‍તા અને હકારાત્‍મકતાનો ખિલેલો ભાવ

vartmanpravah
સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં ભાગ લેવા ગયેલા તમામ જનપ્રતિનિધિઓને મળેલી શાહી સગવડ : પ્રશાસન દ્વારા નાનામાં નાની વાતની પણ રાખવામાં આવેલી...
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ખાતે ધો.10 -અને 1રના વિદ્યાર્થીઓનો હોંસલો બુલંદ કરતા ઉચ્‍ચ અધિકારીઓ

vartmanpravah
તિલક, પુષ્‍પ, પેન અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓમાં પેદા કરેલું હકારાત્‍મક વાતાવરણ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પાંચ વર્ષ પહેલા શરૂ કરેલા પ્રયોગનું મળી રહેલું સકારાત્‍મક પરિણામ...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

સંઘપ્રદેશ પ્રશાસનમાં શરૂ થયેલા કોન્‍ટ્રાક્‍ટ અને આઉટ સોર્સિસના ચલણની પુનઃ સમીક્ષા થવી આવશ્‍યક

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્મિક વિભાગની ઉદાસિનતાથી લાંબા સમયથી સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટોની પોસ્‍ટ ખાલી : હેડ ક્‍લાર્કો વગર જવાબદારીએ એમ.એ.સી.પી.ના માધ્‍યમથી સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટના સમકક્ષ મેળવી રહેલા પગારનો લાભ સરકારી કોલેજોમાં...
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ છેલ્લા સાડા પાંચ વર્ષમાં કુપોષિત બાળકો અને ટીબીના દર્દીઓને પૌષ્‍ટિક આહાર, જરૂરી વિટામીન્‍સ અને દવા મળે તેવી સીએસઆર...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah
વલસાડઃ તા.૨૪: વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.૨૯/૩/૨૦૨૨ના રોજ સાંજે ૫-૦૦ કલાકે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે મળશે. આ બેઠકમાં...
Breaking Newsઉમરગામગુજરાતતંત્રી લેખપારડીવલસાડવાપી

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા શાહ કે.એમ. લો કોલેજ ખાતે કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી...
Breaking Newsતંત્રી લેખ

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah
દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલના પદમાં રહેલી અમર્યાદિત વહીવટી ઈચ્છાશક્‍તિનો ઉપયોગ લોક કલ્‍યાણ માટે કરવા  પ્રફુલભાઈ પટેલની મહારથ : પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપ માટે કરેલા પ્રયોગનું મળેલું હકારાત્‍મક પરિણામ ...
Breaking Newsતંત્રી લેખ

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah
પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની બદલાયેલી સિકલ અને સૂરત છેલ્લા સાડા પાંચ વર્ષમાં પહેલી વખત દમણ-દીવમાં ભાજપનો વધેલો જનધાર...