તમિલનાડુ ખાતે ચાલી રહેલા ‘ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ-2024’માં સંઘપ્રદેશ થ્રીડીના બોક્સર સુમિતનો સેમિફાઈનલમાં પ્રવેશ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના બોક્સર સુમિતે 63-67 કિલોગ્રામ વેટ કેટેગરીમાં વ્યક્તિગત સ્પર્ધામાં ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર રમતનું પ્રદર્શન કરતાંમણિપુરના બોક્સર શિનમ અલાર સિંગને 5-0થી...

