વાપીમાં ફરી હવા પ્રદૂષણ નિયંત્રણ બહાર: એર ક્વોલિટી (એક્યુઆઈ) 222 પહોંચ્યો
ડિસેમ્બર મહિનામાં એક્યુઆઈનો ઊંચો તફાવત નોંધાયો છે, જે ગંભીર બાબત છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વાપીમાં હંમેશાં જી.પી.સી.બી., વી.આઈ.એ., વી.જી.ઈ.એલ., હંમેશાં પ્રદૂષણ અટકાવવા...