વાપી સ્કૂલ કોલેજ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ, દ્વારા પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પર્યાવરણને બચાવવા...

