વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિરંકારી ભક્તોએ વૃક્ષારોપણ કરી સ્વચ્છતાની સુગંધ ફેલાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દાંતી, તા.05: સંત નિરંકારી મિશન દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 18 પહાડી પ્રવાસન સ્થળો પર વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ...

