વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો
પતિ ધર્મેશ પટેલ સિવિલમાં મૃત હાલતમાં મળ્યો : પરિવારે શંકાસ્પદ મોત અંગેની ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વલસાડ દિવેટ ગામ સિવિલ રોડ...

