વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉદવાડા, ઉમરગામ વિસ્તારમાં સી.આર.ઝેડ.નું થઈ રહેલું ઉલ્લંઘન
ઉદ્યોગો અને બિલ્ડરોનો પગપેસારોઃ તા.28 ડિસેમ્બરે વાપી વીઆઈએ ખાતે પબ્લિક હિયરિંગ યોજાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડ જિલ્લામાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સી.આર.ઝેડ)માં કયો...

