Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયોvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.25: પારડી તાલુકાના મોતીવાડા ખાતે નેશનલ હાઇવે નંબર 48 નજીક ભરાતા હટવાડામાં તારીખ 10.3.2024 ના રોજ ખડકી રિસોર્ટ ખાતે રહેતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડીમાંવાજપેયીજીની 100મી જન્મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણીvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપ કાર્યકર્તાઓએ નવા નિમાયેલા પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલને આપી શુભેચ્છા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.25: 25 મી ડિસેમ્બર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆર એન્ડ બીની કામગીરીને લઈવાપી-વલસાડ નેશનલ હાઈવે વહેલી પરોઢથી દિવસભર ટ્રાફિક જામ રહ્યોvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: હાઈવે ઉપર આર એન્ડ બીની હાલમાં વાપી-વલસાડ વચ્ચે કામગીરી ચાલુ હોવાથી આજે વહેલી સવારતી રાત સુધી વલસાડ તરફ જતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચારોટી-મહારાષ્ટ્ર નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી : ચાલકનો બચાવvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: હાઈવે ઉપર વાહનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત. વાહનમાં આગ લાગવાનો વધુ એક બનાવ. ભિલાડ નજીક ચારોટી (મહારાષ્ટ્ર) હાઈવે ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્મજ્યંતી ઉજવણી ઉજવાઈvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: ભારતરત્ન શ્રધ્યેય આદરણીય શ્રી અટલબિહારી વાજપેયીજી 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અનુસંધાને પારડીના ધારાસભ્ય અને રાજ્યના નાણાં મંત્રી શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્મજ્યંતી, સુશાસન દિવસે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયોvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન શ્રધ્યેય આદરણીયશ્રી અટલબિહારી વાજપેયીજી 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અનુસંધાને વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યુvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના વરદ્ હસ્તે સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે ખુલ્લુ મુકાયું માજી વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયી રાજનેતા નહિં પરંતુ લોકનેતા હતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદાનહના ફલાંડી સરકારી શાળામાં આયોજીત ત્રી-દિવસીય ‘‘ફુટબોલના માધ્યમથી જીવન કૌશલ” તાલીમ કાર્યક્રમનું સમાપનvartmanpravahDecember 23, 2024 by vartmanpravahDecember 23, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23: દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘‘ફુટબોલના માધ્યમથી જીવન કૌશલ” ત્રણ દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું હતું જેનું શનિવારે સમાપન કરવામાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાદરાની ગ્રોવર એન્ડ વીલ ઈન્ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્સા શિબિર યોજાઈvartmanpravahDecember 23, 2024 by vartmanpravahDecember 23, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીના દાદરા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં આવેલી ગ્રોવર એન્ડ વીલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંલાયન્સ આઈ હોસ્પિટલ-વાપીના સહયોગથી નિઃશુલ્ક નેત્ર ચિકિત્સા...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીવાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્ટરોનું કરવામાં આવ્યું સન્માનvartmanpravahDecember 23, 2024December 23, 2024 by vartmanpravahDecember 23, 2024December 23, 20240 વાપી સિંધી એસો.ના પ્રમુખ રાણી લછવાણી, ચેરમેન મોહન રાય સિંઘાની, પ્રોજેક્ટ ચેરમેન ડો. ચિરાગ ટેકચંદાની તથા ટ્રસ્ટી અને પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ દમણના પ્રેસિડેન્ટ રમેશ કુંદનાનીએ સિંધી...