વાપી મુસ્કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવ્યા
છેલ્લા સાત વર્ષથી એન.જી.એ. બાળકોને સ્કૂલમાં દાખલ કરાવી શૈક્ષણિક જવાબદારી અદા કરી રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી પરશુરામની પૂણ્ય ભૂમિ છે....

