વાપી ચાર રસ્તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્યુ
સુફીયાન અશરફભાઈ મનિષ એલ્યુમિનિયમમાં નોકરી કરતો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી વી.આઈ.એ. ચાર રસ્તા ઉપર આવેલ એક એલ્યુમિનિયમની દુકાનમાં ફરજ બજાવતો યુવક...

