February 28, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આરસીએમે ઉમરગામ પાલિકાની કરેલી મુલાકાત

vartmanpravah
આકાર પામી રહેલા અને પામનારા વિકાસના કામોનો સ્‍થળ નિરીક્ષણ કરી મેળવેલા તાગ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.19: આજરોજ સુરત ડિવિઝન રિજનલ કમિશનર મ્‍યુનિસિપાલિટી શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમગ્ર પારડી વિસ્‍તારમાં કમોસમી વરસાદ : કેટલાય દિવસની અસહ્ય ગરમીમાં રાહત, જ્‍યારે ખેડૂત બન્‍યો બેહાલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.19: છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર પારડી વિસ્‍તારમાં ગરમીનો પારો ઊંચો જતા અસહ્ય ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોગારી પોકારી ઊઠ્‍યા હતા....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.19: પારડીના બાલદા ખાતે એલ એન્‍ડ ટી કંપનીના સાઈડ પર બે દિવસ અગાઉ ગત તા.18 એપ્રિલના રોજ ઝારખંડ, હાડ મલ્લીથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવે પર રાત્રિ દરમિયાન બ્રિજ ડીવાઈડર નજરે ન ચઢતા વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah
જવાબદાર તંત્ર રોડ માર્કિંગ કે પછી રાત્રિમાં રિફલેક્‍ટર લાઈટ લગાવે એ ખૂબ જ જરૂરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.19: પારડી નેશનલ હાઈવે પર પારડી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘુવડની તસ્‍કરીનો પર્દાફાશ કરતી પારડી રેન્‍જ ફોરેસ્‍ટ કચેરી: પારડી ચાર રસ્‍તાથી ઘુવડ વેચવા આવેલ ચાર પૈકી ત્રણ ઝડપાયા એક ફરાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.19: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા સિક્કાની બે બાજુઓ છે. વ્‍યક્‍તિ ચાંદ અને મંગળ પર પહોંચ્‍યો હોવા છતાં એક મોટો વર્ગ અંધશ્રદ્ધામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રિક્ષાની સીએનજી ટેન્‍કમાં દારૂનો જથ્‍થો છુપાવી લઈ જતાં ખેપિયાની મોતીવાડાથી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.19: સંઘપ્રદેશમાંથી યેનકેન પ્રકારે ખેપિયાઓ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્‍ન કરતાંહોય છે. પરંતુ પારડી પોલીસ ખેપિયાઓની અનેક યુક્‍તિઓને નિષ્‍ફળ કરી દારૂ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી નવા ફાટકનો ટ્રાપિક નૂતન નગરમાં ડાયવર્ટ થતા અકસ્‍માતો વધી રહ્યા છે તેથી રોડ ઉપર બમ્‍પર મુકવાની માંગણી

vartmanpravah
સ્‍થાનિક રહીશો અને વાહન ચાલકો વચ્‍ચે વિવાદો વધી રહ્યા છે તેથી પાલિકામાં લેખિત રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: છેલ્લા કેટલાક સમયથી વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah
વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર દેશની 75 મહિલાનું ઉત્કૃષ્ટ સન્‍માન (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: રાષ્‍ટ્રવાદી સંગઠન ‘‘સેલ્‍યુટ તિરંગા” ના મહિલા મોરચા દિલ્‍હી દ્વારા ન્‍યુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી તીર્થ પંઢરપુર ખાતે પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ યોજાયો

vartmanpravah
જગતગુરુ શ્રી શંકરાચાર્ય શ્રી સચ્‍ચિદાનંદ અભિનવ વિદ્યાનરસિંહ ભારતી સ્‍વામી સંસ્‍થાન મઠ સંકેશ્વરના શુભ હસ્‍તે ધર્માંચાર્ય પરભુદાદાને તામ્રપત્ર આપી યજ્ઞભૂષણ રત્‍નથી સન્‍માનિત કરાયા આ મારું નહીં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં જાહેર અને ખાનગી ક્ષેત્રના એકમોની ચકાસણીમાં 5 એકમોને નોટીસ ફટકારાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્‍યાઓની ફરજીયાત જાણ), 1959 હેઠળની જાહેર ક્ષેત્રની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, માન્‍ય...