આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્વામિનારાયણના સંત પ.પૂ. ચિન્મયસ્વામીજીના પગરણથી કરાશે
દાદરા નગર હવેલીના વર્તમાન પ્રવાહના બ્યુરો ચીફ તરીકેની જવાબદારી વિરલસિંહ રાજપૂત સંભાળશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ સહિત...

