February 28, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ છેલ્લા દિવસે 7 કોમર્શિયલ મિલકતોને તાળા મારી રૂા.30 લાખની કરેલી વસૂલાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.31: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા 31 માર્ચે વેરા વસૂલાત અભિયાન ચાલુ રાખી 7 દુકાનોને તાળા મારી રૂા.30.50 લાખથી વધુની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી, તા.30: વાપી નગરપાલિકા દ્વારા જી-20 અંતર્ગત લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત 29 માર્ચેનગરપાલિકાના સભાખંડમાં પર્યાવરણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah
રામ મંદિરોમાં પૂજા-અર્ચના કરી ભક્‍તો ભક્‍તિમાં લીન બન્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.30: સરીગામ, હિન્‍દુ ધર્મના આજના રામનવમીના પવિત્ર દિવસે સરીગામ અને ભીલાડ સહિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

vartmanpravah
ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટર નોટિફિકેશન બાદ ફાટક બંધ કરી દીધું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: ઉદવાડા સહિત ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રેલવે ફાટક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

vartmanpravah
ધરમપુર ચોકડી ઉપર 10 વાહન ચાલકોને લેઝર સ્‍પીડ ગનની મદદથી ઈ મેમો ફટકાર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: રાજ્‍યમાં નેશનલ અને સ્‍ટેટ હાઈવે ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: રામ નવમીનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. ત્‍યારેસત્‍યનારાયણની કથાનું પણ મહત્‍વ રહેલું છે જેના પગલે જલારામ મંદિરના સંચાલકો દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં પુત્ર અને વહુએ દારૂ પીવાની ના આધેડે દવા પી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.30: પારડી મચ્‍છીમાર્કેટ બાજુમાં સઈદભાઈની ચાલમાં રહેતા શિવશંકર રામસુંદર સિંગને દારૂ પીવાની કુટેવ હતી. તેમના પુત્ર સંદીપ સિંગે અને પુત્રવધૂએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી

vartmanpravah
પૂજા, હવન, પાલખીયાત્રા, મહાપ્રસાદ, ગરબા તથા ભજન સંધ્‍યાજેવા કાર્યક્રમોની રમઝટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.30: ચૈત્ર સુદ નોમ એટલે રામ નવમી મર્યાદા પુરુષોત્તમ ભગવાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લોરામ નવમીએ રામ મય બન્‍યો

vartmanpravah
ઉમરગામ, વલસાડ, વાપીમાં ભવ્‍ય શોભાયાત્રાઓ નિકળી: રામ નવમીનો સૌથી દમદાર માહોલ વાપીમાં છવાયો : શહેર આખું ધ્‍વજ, પતાકાથી સજ્જ : ઠેર ઠેર જયશ્રી રામનો જયઘોષ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.30: આજ રોજ ‘‘પ્રધાનમંત્રી 2025 ટીબી નાબૂદી અભિયાન” અંતર્ગત કપરાડા તાલુકાના નાનાપોંઢા સીએચસી આરોગ્‍ય સેન્‍ટર ખાતે મહેતા ટયુબસના સહકર્મચારીઓ, મુસ્‍કાન...