વલસાડ નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: વલસાડ નહેરૂ યુવા કેન્દ્ર આયોજિત પ્રગતિ મહિલા મંડળ બિલપુડી દ્વારા પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, નાસિક બાયપાસ રોડ, ધરમપુર ખાતે...

