કપરાડાના કાકડકોપરમાં કુપોષિત બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કિટ વિતરણ કરાઈ
જન આંદોલન વડે કુપોષણને નાબુદ કરવા બાળ વિકાસ યોજના અધિકારીએ આહવાન કર્યુ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. 21: વડાપ્રધાનશ્રીનાં સહી પોષણ દેશ રોશન” આહવાનને,...

