સ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે: વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલને 8 લાખ રૂપિયાની બજાર કિંમતની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્ક વિતરણ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12 વલસાડના પાંડે પરિવાર દ્વારા એમના માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલને 8 લાખ...

