એસઆઈએની ખાસ સામાન્ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્થિતિ નિયંત્રણમાં આવે ત્યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.21 સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આજરોજ મળનારી ખાસ સામાન્ય સભા કોવિડ મહામારીની વિકટ પરિસ્થિતિ જોતા મુલતવી રાખવામાં આવી છે. એસઆઈએના પ્રમુખશ્રી...

