દાનહની નરોલી ગ્રામ પંચાયતે ડેંગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગને ફેલાતો અટકાવવા શરૂ કરેલી કડક કાર્યવાહી
ઘર, ચાલી કે ફેક્ટરી દ્વારા છોડાતા ગંદા પાણી અને ગંદાપાણીના થતા જમાવડાના સંદર્ભમાં કસૂરવારોના લાઈટ કનેક્શન કાપવાની કરેલી શરૂઆતઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ દાનહની અન્ય ગ્રામ...

