અથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોત
મોતને ભેટનાર ચંદુ વળવીના પરિવારજનોએ કંપની-કોન્ટ્રાક્ટર પાસે વળતરની કરેલી માંગણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 : દાદરા નગરહવેલીના અથાલ ગામ સ્થિત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ...

