2024 લોકસભા ચૂંટણીઃ નરોલીમાં વિકાસનું રોલર ફરી વળવાની સંભાવનાઃ શિક્ષિત બેરોજગારી યક્ષ પ્રશ્ન પણ બની શકે છે
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકનો 2024 માટે લોકોનો મિજાજ કેવો છે તે બાબતની જાણકારી મેળવવા અમારી ટીમે નરોલી ગ્રામ પંચાયત વિસ્તારની મુલાકાત લઈ ત્યાંના અનેક...

