દાનહ અને ડીડીની એન.એસ.એસ. સ્વયંસેવકોની ટીમ પાટણ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિરમાં ભાગ લેવા રવાના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવની નેશનલ સર્વિસ સ્કીમ (એન.એસ.એસ.)ના સ્વયંસેવકોની ટીમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત...

