સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ...

