રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ : દમણ વાપી અને સેલવાસના સિંધી એસોસિએશન દ્વારા વાપી નજીક આવેલા રાતા ગામમાં શ્રદ્ધા રેસિડેન્સીમાં વિશ્વ સિંધી સેવા સંગમના આગેવાનીમાં...

