સેલવાસ ન.પા.એ પ્લાસ્ટિક થેલીનું ઉત્પાદન કરનાર કંપની પર પાડેલી રેડ
1400 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્તકરી ફટકારેલો રૂા.પાંચ હજારનો દંડ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.22: કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક...

