સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર
પંચાયત માર્કેટમાં વિસ્થાપિત બનેલા વેપારીઓને સેલવાસ મીની બસ સ્ટેન્ડ અથવા ડોકમરડી કોલેજની બાજુમાં ખુલ્લી જગ્યા ફાળવી આપવા ચીફ ઓફિસરે આપેલું આશ્વાસન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

