દાનહ ખાતે સ્વામિત્વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ
જીપીએસ ડ્રોનની મદદથી કરવામાં આવનારો એરીયા સર્વે : સર્વેના માધ્યમથી ગામમાં બનેલ દરેક ઘરની કરવામાં આવનારી જીયો ટ્રેકિંગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 ભારત...

