Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીના નાના રાંધા ગામે ‘વારલી સમાજ પ્રીમિયર લિગ-2’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પાંચ ટીમોએ ભાગ લીધો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા સુંદરમ્‌ દિવાકરે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા પાસેથી ક્રિકેટની તાલીમ પૂર્ણ કરી

vartmanpravah
સુંદરમ દિવાકર પણ એક દિવસ દેશ માટે રમશે એવા ક્રિકેટ કોચ ભગુ પટેલે આપેલા આશીર્વાદ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18: સંઘપ્રદેશ દમણના ઉભરતા ક્રિકેટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરના ‘પ્રતિષ્‍ઠા દિનમ મહોત્‍સવ’માં લીધેલો ભાગ

vartmanpravah
સંઘપ્રદેશની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્‍યમય ભવિષ્‍યની કરેલી કામના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.19: નાની દમણ કોસ્‍ટલ હાઇવે, કોળી પટેલ સમાજ હોલ નજીક આવેલા શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: સેલવાસના ક્રિષ્‍ના હાઈટ્‍સ સોસાયટીના નવમા માળે સફાઈનું કામ કરતી યુવતીએ કોઈક અગમ્‍ય કારણોસર ઉપરથી છલાંગ લગાવી દીધી હતી. નીચે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીનાખડોલી ગામે ટેલકમ પાવડર બનાવતી કંપનીમાં રવિવારની મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ચિસદા ગામના નવયુવાન ચિત્રકાર અશ્વિનભાઈ ચીબડાએ પોતાની કલા-કૌશલ્‍યનો આપેલો બેનમૂન પરિચય

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન ઉભરતા કલાકાર અશ્વિનભાઈ ચીબડાને યોગ્‍ય પ્‍લેટફોર્મ આપી આદિવાસી સંસ્‍કૃતિ અને આદિવાસી યુવાનોને પ્રોત્‍સાહિત કરે એવી જાગેલી અપેક્ષા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah
ટોરેન્‍ટ પાવર સંચાલિત દાનહ અને દમણ-દીવ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશને દાનહ અને દમણ-દીવમાં જાન્‍યુ.થી એફપીપીસીએનું ભારણ ઝીરો કરતા હજારો વીજ ગ્રાહકોને તેમના બિલમાં મળેલી રાહત ફયુઅલ...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16: ‘સ્‍પોર્ટ્‍સઓથોરિટી ઓફ ઈન્‍ડિયા અને બોક્‍સિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા’ દ્વારા નેશનલ બોક્‍સિંગ એકેડેમી, રોહતક, હરિયાણા ખાતે 13 થી 15 ફેબ્રુઆરી...
Breaking NewsOtherસેલવાસ

નરોલીઃ મોતને આમંત્રણ આપતું બાંધકામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16 : દાદરા નગર હવેલીના નરોલી ખાતે હાઈટેન્‍શન લાઈનના નીચે રહેઠાણ માટે કરેલા બાંધકામના લીધે ઘણાં લોકોના જાન ઉપર જોખમ...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

આજે દમણના દિલીપનગર ખાતે ‘પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો’નું સમાપનઃ સેલવાસ વાપી સહિત દિલ્‍હી-ચેન્નઈ સુધીના પ્‍લાસ્‍ટિક ઉદ્યોગોએ બતાવેલો રસ: દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રાએ કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16 : દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત પ્‍લાસ્‍ટેક એક્‍સ્‍પો-2024નું આજે સમાપન છે. આવતી કાલ તા.17મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ પ્‍લાસ્‍ટેક...