મચ્છી વિક્રેતાઓના ધંધામાં પણ થઈ રહેલો વધારો: વાપીથી સુરત વચ્ચેની દક્ષિણ ગુજરાતની એકમાત્ર ભવ્ય અને અદ્યતન મચ્છી માર્કેટ એટલે દમણની મચ્છી માર્કેટઃ પૂર્વ સાંસદ ગોપાલ દાદા
દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતાગોપાલ દાદાએ દમણની નવનિર્મિત અદ્યતન મચ્છી માર્કેટોની મુલાકાત લઈ વર્તમાન સ્થિતિ જાણવા કરેલી આવકારદાયક પહેલપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશ...

