તટસ્થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?
સાંસદ કલાબેન ડેલકર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના(ઉદ્વવ ઠાકરે) ના પ્રદેશ અધ્યક્ષ અભિનવ ડેલકર પણ જોડાતા રાજકીય ચર્ચાને...

