દમણ અને દીવ બીચ રમતોત્સવ-2023 માટે દાનહ અને દમણ જિલ્લા કક્ષાની પ્રાથમિક પસંદગી પ્રક્રિયામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક લીધેલો ભાગ
બીચ બોક્સિંગ, બીચ સોકર, બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, સી સ્વિમિંગ, પેંચક સિલાટ, મલ્લખંભ, ટગ ઓફ વોર જેવી રમતો માટે ખેલાડીઓની કરાયેલી પસંદગી (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

