26મી જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27: ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હેઠળ ‘રાષ્ટ્રીય સેવા યોજના'(NSS) નિયામકની કચેરી દ્વારા 1 થી 31મી જાન્યુઆરી, 2024 દરમ્યાન...

