ડેંગ્યુના ફેલાવાને રોકવા અને નિયંત્રણ માટે જનભાગીદારી છે જરૂરી અભિયાન અંતર્ગત દાનહમાં એક મહિનામાં 25 હજારથી વધુ મચ્છરોના પ્રજનન સ્થળોને નષ્ટ કરાયા
મચ્છર ઉત્પત્તિના સ્થળોનો નાશ કરવામાં કાર્યકરોને મદદ કરવા સંઘપ્રદેશના નાગરિકોને આરોગ્ય વિભાગની અપીલ લોકોને તાવની અવગણના ન કરવા અને યોગ્ય તપાસ અને સારવાર માટે શકય...