આજે દાનહ અને દમણ-દીવની ફૂટબોલ ટીમ નેશનલ ચેમ્પિયનશીપની સંતોષ ટ્રોફીની મેચ રમવા જયપુર જવા પ્રસ્થાન કરશે
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ફૂટબોલ એસોસિએશનના વિકાસ અને યુવાનોની પ્રતિભાને રમતના માધ્યમથી ખિલવવા કરેલા પ્રયાસની દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસોસિએશનના ચેરમેન અમિત ખેમાણીએ કરેલી સરાહના...