‘યુથ વર્લ્ડ બોક્સિંગ કપ-2024′ માટે કેન્દ્ર શાસિત પ્રદેશના બોક્સર સુમિત કુમારની પસંદગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16: ‘સ્પોર્ટ્સઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ દ્વારા નેશનલ બોક્સિંગ એકેડેમી, રોહતક, હરિયાણા ખાતે 13 થી 15 ફેબ્રુઆરી...

