પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારે શિવાલયો ભક્તોથી ઉભરાયા: ચીખલી-બીલીમોરાના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),તા.05: દેવાધિદેવ મહાદેવજી વિશેષ પૂજા અર્ચના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સોમવાર સાથે જ થતા આજે પ્રથમ દિવસે બીલીમોરા સોમનાથ મહાદેવના દર્શન...

