વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને બાળકો માટે નિઃશૂલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી કાર્યરત સેવા યજ્ઞ, ચાલુ વર્ષે 5000 વિદ્યાર્થીઓને 21 હજારથી વધુ નોટબુક વિતરણ કરાશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,...

