દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન
ડી.વાય.એસ.પી. કુલદીપ નાઈ, સરકારી વકીલ ત્રિવેદી, પારડી બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ પટેલ અને વકીલ મંડળના સાહિસ્તાબેને લોકોને નવા કાયદા અંગેની આપેલી સમજ બ્રિટિશ કાળના ત્રણ...

