પાલઘર રેલવે દુર્ઘટના બાદ મુંબઈ જતી ટ્રેનો થોભાવી દેવાઈ હતી: વાપી સ્ટેશને રઝળી પડેલા મુસાફરો માટે એકસ્ટ્રા બસો દોડાવાઈ
વાપી ડેપો – પોલીસ, વહીવટી તંત્રએ રાતભર સરાહનીય કામગીરી ઉજાગર કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: છેલ્લા બે દિવસમાં રેલવેની ત્રણ દુર્ઘટના ઘટી હતી....

