ચીખલીના દેગામથી 397 બકરા ભરેલી ત્રણ ટ્રકો ઝડપાઈ : પ ઈસમોની ધરપકડઃ રૂા. 21.53 લાખનો મુદ્દામાલ જપ્ત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.02: નવસારી પોલીસ કંટ્રોલથી વર્ધિ મળી હતી કે ચીખલીના દેગામ ખાતે આવેલ ગુજરાત હોટલ તથા મેટ્રો હોટલ ખાતે ત્રણ અલગ...

