વલસાડના ભાગડાખુર્દ ગામમાં પીવાની પાણીની સમસ્યા ઉકેલવા પ્રાંત અધિકારી આસ્થા સોલંકીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી
હાલ દરરોજ 2.5 લાખ લિટર પાણી પુરવઠા બોર્ડ અને 1 લાખ લિટર પાણી પાલિકા દ્વારા અપાય છે જેમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા વધુ 30 ટકા...

