પારડી જીવદયા ગ્રુપની પ્રશંસનીય કામગીરી: મોડી રાત્રે વલસાડ સુધી જઈ અજગરનું રેસ્કયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.04: કિલ્લા પારડી ખાતે આવેલ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારી અને એમની સમગ્ર ટીમ સરીસૃપ જીવોને સહીસલામત રેસ્કયુ કરી ફરીથી...

