કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા
સતત ખડે પગે ટ્રાફિકથી લઈ અને સેવા બજાવી રહેલ જી.આર.ડી. જવાનોને જાન્યુઆરી-ફેબ્રુઆરીનો પગાર મળ્યો નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15 વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગમાં...

