વાપી નગરપાલિકા વિસ્તારમાં ચાલતી 73 ચિકન-મટન શોપ પૈકી માત્ર 20 પાસે લાયસન્સ : કાર્યવાહી માટે ફરિયાદ
એનિમલ વેલ્ફેર બોર્ડ સભ્ય રાજેશ શાહે માહિતી એક્ટ નીચે પાલિકામાંથી માંગેલી યાદીમાં થયેલો ઘટસ્ફોટ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપી નગરપાલિકા વિસ્તારમાં હાલમાં 73...

