મહેતા હોસ્પિટલ ખાતે પારડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.05: હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મહેતા હોસ્પિટલ, લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ તથા લાયન્સ ક્લબ વલસાડ તિથલ રોડના સંયુક્ત ઉપક્રમે...

