આજે વાપી દમણગંગા નદી કિનારે આસ્થા સાથે ભવ્ય છઠ્ઠ પૂજા પ્રારંભ : બે દિવસ ઉજવણી થશે
બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા નદી ઘાટ ઉપર પ્રાથમિક સેવા-સુવિધાઓ ઉભી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: વાપીમાં આવતીકાલે ગુરૂવારથી દમણગંગા નદી કિનારે બે દિવસીય...

