ચીખલી તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્યાન અકસ્માતના જુદાજુદા બે બનાવોમાં બે યુવાનોના મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ફરિયાદી પ્રીતેશ ધીરૂભાઈ પટેલ (રહે.ગોરગામ ઈશ્વર ફળીયા તા.જી.વલસાડ) નો મોટો ભાઇ અરૂણભાઈ ધીરૂભાઇ પટેલ (ઉ.વ-34) 31-ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે...

