દાનહ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી
અભિનવ ડેલકરની આગેવાનીમાં સેંકડો યુવાઓએ ભારે ઉત્સાહ સાથે બાઈક રેલી કાઢીઃ આદિવાસી ભવન ઉભરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.09: પ્રદેશનું સૌથી વિશાળ સંગઠન ધીરે ધીરે...

