રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના સભ્ય સૈયદ શહજાદીએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્છા મુલાકાત
પ્રદેશની શિક્ષણ વ્યવસ્થા, આરોગ્ય સુવિધા, રોજગારના અવસરો, સરકારી યોજનાઓનું કાર્યાન્વયન, સામાજિક સૌહાર્દ તથા લઘુમતિ સમુદાયને અપાતી ઋણ(લોન) સહાયતા જેવી સુવિધાઓની કરેલી પ્રશંસા (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

